દેશમાં હવે આ લોકોનો પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, ICMRએ નક્કી કરી નવી રણનીતિ

COVID 19 icmr-revised-strategy-for-covid-19-testing-in-india

ICMR દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ અંગે રણનીતિ નક્કી કરે છે અને રાજ્યોને સૂચનો પણ આપે છે. અલગ અલગ સમયે લેબોરેટરીની મંજૂરી આપવી અને કઈ કઈ રણનીતિથી ટેસ્ટ કરવા તે અંગે માહિતી ICMR દ્વારા આપવામાં આવે છે.  કોરોના વાઈરસને લઈને હવે એક નવી એડવાઈઝરી જારી ICMRએ જારી કરી છે અને રાજ્યને સૂચના આપી છે ક્યાં ક્યાં લોકોનો કોરોના ટેસ્ટ કરી કરી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

IMCRની નવી એડવાઈઝરી મુજબ હવે નીચે મુજબની પરિસ્થિતિમાં કોરોના વાઈરસના ટેસ્ટ કરી શકાશે.

1. છેલ્લાં 14 દિવસમાં વિદેશની યાત્રા કરી હોય અને કોરોના વાઈરસના લક્ષણો હોય.

2. લેબોરેટરીમાં પરિક્ષણમાં જો કોઈ કેસ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં આવેલાં એવા તમામ લોકો જેમાં કોરોનાના લક્ષણ હોય.

3. કન્ટેન્મેન્ટ ઝોનમાં કામ કરતાં તમામ કર્મચારીઓ જો તેમનામાં કોરોના વાઈરસના લક્ષણો હોય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લોકડાઉન 15 એપ્રિલના દિવસે ખતમ? PM મોદી સાથે ચર્ચા બાદ CMનો દાવો!

 

 

4. જે લોકોને એક્યુટ રિસ્પેટરી ઈંફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય.

5. કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોય, કોરોનાના લક્ષણો ના હોય પણ તે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય.

icmr-revised-strategy-for-covid-19-testing-in-india

આ પણ વાંચો :  લોકડાઉન-4 : જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ? CM રુપાણીએ કરી જાહેરાત

6. હોટસ્પોટ વિસ્તાર કે કન્ટેન્મેન્ટ વિસ્તારના તમામ લોકો જેમાં કોરોનાના લક્ષણો હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ: મેયરે શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા કરી અપીલ

 

7. હોસ્પિટલમાં દાખલ થયેલાં તમામ લોકો જેમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાય હોય.

8. જો કોઈ પ્રવાસી હોય અને તેઓ 7 દિવસમાં તાવ કે શરદીના ફરિયાદ કરશે તો તેમનો ટેસ્ટ કરવામાં આવશે.

9. ટેસ્ટના લીધે ઈમરજન્સીમાં કોઈપણ વિલંબ થઈ શકશે. જેવા કે પ્રસૂતિ વગેરે સ્થિતિમાં ટેસ્ટ કરી શકાશે.

10. આ ઉપરની તમામ શ્રેણીમાં ટેસ્ટ RT-PCRથી જ કરવામાં આવશે.

 

Oops, something went wrong.

 

FB Comments