વડોદરા: MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે ઓનલાઇન

Covid 19 pandemic MS University to conduct online examination Vadodara

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ મોટો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં લેવાયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લેવાશે જેમાં બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 17,000 વિદ્યાર્થીઓની MCQ બેઝડ પરીક્ષા લેવામાં આવશે. કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા કેસ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા...પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત