VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?

COVID-19 Private hospitals will levy charges as decided by govt Gujarat HC
ગુજરાત હાઈકોર્ટ

કોરોના વાઈરસની સારવાર માટે રાજ્ય સરકારે હવે પ્રાઈવેટ હોસ્પિટલને પણ 50 ટકા સુધી બેડ રિઝર્વ રાખવા માટે આદેશ આપ્યો છે.  જે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં 20થી વધારે બેડની સુવિધા હશે ત્યાં આ નિયમ લાગુ પડશે.  જો કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ ક્ષેત્રને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવ્યો છે.  કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકાર દ્વારા નક્કી કરાયેલા ચાર્જ જ વસૂલી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો TRAI આ નવું પગલું લેશે તો ટી.વી ચેનલ મફ્તમાં જોઈ શકાશે નહી?

આ પણ વાંચો :  ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ફાળવવા કર્યો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments