હાઈકોર્ટનો આદેશ: કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં 5 કે 10 ટકાનો ઘટાડો કરે

COVID 19 Private hospitals will levy charges as decided by govt Gujarat HC

રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના 16 મે 2020ના રોજથી નિયત કરવામાં આવેલા ચાર્જ છે તે પહેલની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતે ખાનગી હોસ્પિટલોને આ ચાર્જમાં વધુ 10 ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે.

READ  સોનિયા ગાંધીના રોડ શોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરી, ઉમેદવારી પત્ર ભર્યા પહેલા કર્યુ 'પૂજા-હવન'

આ પણ વાંચો: 1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments