સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની ખુલી પોલ, SVPનો લેટર છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીને એન્ટ્રી નહીં

COVID 19 +ve patient alleges Private Hospital refused to admit him, Ahmedabad Sarkar na ane aarogya vibhag na aayojan ni khuli poll SVP no letter chata khangi hospital ma dardi ne entry nahi

અમદાવાદમાં કોરોના વાઈરસના દર્દીઓને કેટલી હાલાકી પડી રહી છે, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એ પ્રકારનો છે કે સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની પોલી ખુલી ગઈ છે. SVP હોસ્પિટલે દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે લેટર લખી આપ્યો તેમ છતાં ખાનગી હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. SVP હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સંકલન નથી. SVPમાંથી દર્દીને ગમે ત્યારે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાય છે. ત્યારે સરકારની ગાઈડલાઈન છતાં ખાનગી હોસ્પિટલો ધરખમ ચાર્જ વસુલે છે. અલગ અલગ બહાના હેઠળ રૂપિયા વસુલાતા હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

READ  દેશમાં કોરોનાથી 24 કલાકમાં 16 લોકોના મોત, પોઝિટિવ કેસનો આંકડો 1,345ને પાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments