VIDEO:અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કોવિડ હોસ્પિટલો ઉભરાઈ

Covid: Situation worsens for A'bad as out of 1200 beds at Civil hosp.,1100 beds are already occupied

અમદાવાદમાં કોરોના દર્દીઓનો રીતસરનો વિસ્ફોટ થયો છે. રાજ્યના 80 ટકા કોરોના કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. કોરોનાના દર્દીઓથી કોવિડ માટેની ખાસ હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1200 પૈકી 1100 બેડ ભરાઈ ગયા છે. તો SVP હોસ્પિટલના પણ 1000 પૈકી 950 બેડ ભરાઈ ગયા છે. રાજ્ય સરકાર માટે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની વધતી મોટી સંખ્યા ચિંતાનો વિષય બની છે. રાજ્ય સરકાર અને AMC કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ઝડપથી બેડની સંખ્યા વધારે તે જરૂરી છે.

READ  જુઓ ક્યા અને ક્યારે જોઈ શકાશે વલ્ડૅ કપ, કઈ ટીમ છે ચેમ્પિયન બનવા માટે દાવેદાર ?

આ પણ વાંચો: VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments