દેશમાં એક જ દિવસમાં 5 હજાર 500થી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો વધીને 1,12,028 પર પહોંચ્યો

COVID19 cases in India rise to 1,12,028

કોરોના વાઈરસથી દેશમાં એક જ દિવસમાં 5 હજાર 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 12 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સક્રિય કેસની સંખ્યા વધીને 63 હજાર 165એ પહોંચી ગઈ છે. તો વધુ 132 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 3 હજાર 434ને પાર કરી ગયો છે. જ્યારે 45 હજાર 422 લોકો સાજા પણ થયા છે.

READ  ફેસબુકે જાહેર કર્યુ વલ્ડૅ લીડર્સનું લીસ્ટ, ટ્રમ્પને પછાડીને નંબર 1 પર વડાપ્રધાન મોદી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments