કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય

COVID19 : Trump plans to suspend immigration to protect American jobs Corona na sankat vache america e lidho aa moto nirnay

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હાલ પુરતું ઈમિગ્રેશન બંધ કર્યુ છે. હવે કોઈ અમેરિકામાં માઈગ્રેટ નહીં થઈ શકે. અમેરિકામાં સ્થાનિકોની નોકરીઓ બચાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. ત્યારે હવે કોઈ પણ દેશના લોકો અમેરિકા જઈ શકશે નહીં.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તર ઝોનના ઈજનેર વિભાગના 2 કર્મચારીને કોરોના પોઝિટીવ, અન્ય સ્ટાફની પણ તબીબી તપાસ શરૂ

 

FB Comments