મગફળીની ગાય આધારિત ખેતી, જુઓ VIDEO

મિત્રો રસાયણિક ખાતરોનો ઉપયોગ કરી ખેડૂતો ખેતી તો કરે છે પરંતુ સમય જતા જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. જમીનની પાણીને શોષવાની ક્ષમતા પણ ખૂબ જ ઘટી જાય છે. આજે બજારમાં ઓર્ગેનિક રીતે પકવેલી ખેત પેદાશોની માગ વધી છે. તેના સારા ભાવ પણ મળી રહે છે. અગત્યની વાત તો એ છે કે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતને મોંઘા રસાયણિક ખાતર પર થતો ખર્ચ બચે છે જેથી ખેડૂતનાં નફામાં વધારો થાય છે.

READ  50% of Narmada water vanishes into thin air - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂનાગઢનાં કાલિયાવાડી ગામનાં ખેડૂત રસિકભાઇને ખેતી તો વારસામાં મળી છે. તેઓ લગભગ 22 વર્ષથી ખેતી કરી રહ્યા છે. અગાઉ તેઓ રસાયણિક ખાતરો વાપરીને ખેતી કરતા હતા પરંતુ પછી ગાય આધારિત ખેતી તરફ વળ્યા. એ જ વર્ષે તેમણે ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર કર્યું તેમાં તેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતા તેઓ એ ગાય આધારિત ખેતી કરવાનું જ નક્કિ કર્યું.

READ  બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે 'RATINGS'

આ પણ વાંચો: VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments