સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Crash between Car and Truck leaves 4 injured , Surat

સુરત શહેરના ઉધના નવજીવન સર્કલ પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. USથી આવેલો પરિવાર વહેલી સવારે અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મોદીએ સુરતમાં પોતે ચલાવી યુદ્ધમાં કામ આવનાર ટેન્કોનો બાહુબલી, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એબીવીપી કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં NSUI અને કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments