કોરોનાના સંકટ વચ્ચે પણ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ! જુઓ આ VIDEO

cricket-pankhuri-sharma-shares-dancing-video-with-krunal-pandya-hardik-pandya-and-natasha-stankovic

કોરોના વાઈરસના કારણે હાલ દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. દેશના તમામ ક્રિકેટ મેચ પણ રદ્દ કરવામાં આવ્યાં છે. આ સમયમાં ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ભાઈ હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યાં હતા.

 

View this post on Instagram

 

Stay Home Stay Positive 🙏🏻 #theQlife

A post shared by PankhuriSharmaPandya (@pankhuriisharma) on

આ પણ વાંચો: VIDEO: કોરોનાને લઈ સાંઈરામ દવેએ પ્રસ્તુત કર્યું રેપસોંગ, લોકોને પાઠવ્યો સાવચેતીનો સંદેશ

READ  VIDEO: ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

આવામાં ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ પોતાના સોશીયલ મીજિયા અકાઉન્ટ પર એક VIDEO શેર કર્યો હતો. જેમાં સમગ્ર પંડ્યા પરિવાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિવિધ ખેલાડીઓ પણ લોકોને કોરોના વાયરસથી બચવા સંદેશ આપી રહ્યા છે ત્યારે હાર્દિક પંડ્યાનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હર્દિક પોતાના બિન્દાસ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં હાર્દિક પરિવાર સાથે નાચતા દેખાઈ રહ્યા છે. પંખુડીએ વીડિયોમાં લખ્યું છે કે સુરક્ષિત રહો અને સકારાત્મક રહો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ 'ખુશખુશાલ'
Oops, something went wrong.
FB Comments