જાણો કેટલો મળે છે ક્રિકેટ મેચમાં અમ્પાયરને પગાર? જુઓ આ Video

અત્યારે ક્રિકેટ વિશ્વકપ ફિવર ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના મેદાનમાં જેટલું ખેલાડીઓનું મહત્વ હોય છે એટલું જ મહત્વ અમ્પાયરનું પણ હોય છે. જેના નિર્ણયો દ્વારા મેચનો નિર્ણય થાય છે. શું તમને ખબર છે કે અમ્પાયરને કેટલી ફી મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં અમ્પાયરનો પગાર ટૂર્નામેન્ટ પર આધાર રાખે છે. અમ્પાયરોનો બેઝીક પગાર 21 લાખ રૂપિયા થી 35 લાખ રૂપિયા જેટલો હોય છે. ટેસ્ટ મેચમાં 2.10 લાખ રૂપિયા અને વન-ડે મેચ માટે લગભગ 70000 રૂપિયા આપવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ICC વિશ્વ કપની ફાઈનલ મેચને લઈને આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, આ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ

IPL માં બે પ્રકારના અમ્પાયરો હોય છે, જેમાં એલીટ અમ્પાયર અને એન્ટ્રી લેવલ અમ્પાયરનો સમાવેશ થાય છે. એલિટ અમ્પાયરને મેચ દીઠ 1.89 લાખ રૂપિયાથી લઈને 2.24 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એન્ટ્રી અમ્પાયરને દરેક મેચ દીઠ 70000 રૂપિયા આપવામાં આવે છે. પૂરી સીઝનની જો વાત કરવામાં આવે તો એલિટ અમ્પાયરોને લગભગ 42 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એન્ટ્રી લેવલના અમ્પાયરને 12 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. અમ્પાયરને ડોલરમાં પગાર ચૂકવવામાં આવે છે જેને આજના ડોલરના 70 રૂપિયા પ્રમાણે ગણતરી કરવામાં આવી છે.

READ  જે કોંગ્રેસ નેતાએ ભાજપ અને મોદી સરકારના વખાણ કર્યા હતા તેમની સામે પાર્ટીએ લીધું આ એક્શન!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top News Stories From Gujarat : 22-02-2020 | Tv9GujaratiNews

FB Comments