VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો

Crime branch takes custody of gangster Vishal Goswami jail mathi khandani nu network chalavta vishal goswami no crime branch e medvyo kabjo

સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે કબ્જો લઈ લીધો છે. ગેંગના સાગરીતોને સાથે રાખી વિશાલ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ભલામણથી કલમ દૂર કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments