વડોદરાવાસીઓ ચેતી જજો! રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો મગર, જુઓ VIDEO

ભારે વરસાદથી વડોદરાની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે અહીના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મગર ઘૂસી ગયો છે. અહીં આવેલી રાજસ્તંભ સોસાયટીમાં ભરાઈ ગયેલા પાણીમાં મગર તરતો જોવા મળ્યો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. અતિભારે વરસાદથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ જેમાં પાણીની સાથે મગર પણ શહેરમાં તણાઈ આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મગર જ્યાં તરી રહ્યો છે તેની બાજુમાં જ મકાન છે. જો આ મકાનોમાંથી કોઈ નાનું બાળક ઘરની બહાર નીકળે તો શું હાલત થાય તે મોટો સવાલ છે.

READ  Veg. Farali Makhni & Poi Paan Pakoda - 5 Star Tadka

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આગામી 48 કલાક સુધી રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નિવૃત બેંક કર્મીઓમાં રોષ, પરિમલ ગાર્ડન પાસે પડતર માંગને લઈ કર્યો વિરોધ

 

[yop_poll id=”1″]

 

FB Comments