ખેડૂતો માટે સારા સમાચાર, 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ

કૃષિ વિભાગે 4 લાખ હેકટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કર્યો છે.  કૃષિ વિભાગ આવતીકાલે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરશે જિલ્લા પ્રમાણે થયેલા પાક નુકસાનનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે.  મુખ્યપ્રધાને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા કૃષિવિભાગને આપી હતી.  સૂચના સર્વે પૂર્ણ થયા બાદ પાક નુકસાની વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા થશે.  સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કૃષિ વિભાગ વીમા કંપની સાથે બેઠક કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: નવજીવન ક્રેડિટ કો.ઓપરેટીવ સોસા.દ્વારા છેતરપિંડીનો કેસમાં CIDની ટીમે પાડ્યા દરોડા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આમ સરવે બાદ ખેડૂતોના પાકને લઈને નુકસાની મુજબ વળતર ચૂકવવાની પ્રક્રિયા આગળ વધી શકશે. ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદ પડવાથી ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થવાની ખબર આવી છે.

READ  ગુજરાતની રાજ્યસભાની બેઠક પર કોંગ્રેસના બે ઉમેદવારના નામ નક્કી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Coeonavirus : Restrictions May Continue Beyond April 14 | Tv9GujaratiNews

FB Comments