ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

Crop insurance scheme likely to become voluntary for farmers

ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાઇ શકે છે. પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા છે. હાલ ખેડૂતોને લોન લેતી વખતે ફરજિયાત વીમો લેવો પડે છે. અનેક ખેડૂત સંગઠનોએ વીમાને લઇને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને સાથે વીમાના વળતરની ચૂકવણીમાં પણ વિલંબની થાય છે.

READ  Food department raids Risala market in search of fake refined edible oil, Banaskantha - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદની APMC માં કોથમીરના મહત્તમ ભાવ રહ્યા રૂ.200, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments