આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં 30%નો ઘટાડો, વર્ષ 1991 બાદ સૌથી મોટો કડાકો

Crude oil plunges 30% biggest drop since 1991 after Saudi slashes prices

ક્રુડ ઓઈલના ભાવમાં વર્ષ 1991ના ખાડી યુદ્ધની ઘટના બાદનો આજે સૌથી મોટો કડાકો થયો છે. બ્રેન્ડ ક્રુડના ભાવ પ્રતિ બેરલ 14.25 ડોલર એટલે કે 31.50 ટકાના તીવ્ર ઘટાડા સાથે 31.02 ડોલર થયા છે. 17 જાન્યુઆરી, 1991 બાદ ક્રુડ ઓઈલમાં આ સૌથી મોટો ઘટાડો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડના ભાવ 12 ફેબ્રુઆરી, 2016 બાદની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગયા છે અને તે પ્રતિ બેરલ 35.75 ડોલર થયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ એટલે કે WTI ક્રુડના ભાવ પ્રતિ બેરલ 11.28 ડોલર એટલે કે 27.40 ટકા ઘટી 30 ડોલર થઈ ગયા છે.

READ  ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત...પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ

FB Comments