દીવથી મુંબઈ સુધી ક્રૂઝ સવારી શરૂ, જાણો કેટલું ભાડુ ચૂકવવું પડશે, જુઓ VIDEO

 

મુંબઈથી દીવ વચ્ચેની ક્રૂઝનો આરંભ થઈ ચૂક્યો શક્યો છે. મુંબઈથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે ‘જલેસ’ નામનું ક્રૂઝ આવી પહોંચ્યું હતું. ત્યારે દીવ પોર્ટ ખાતે ક્રુઝનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્રૂઝમાં બેસનાર એક વ્યક્તિ પાસેથી 8 હજાર રૂપિયાનું ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે. સાંજે ફરી દીવથી આ ક્રૂઝ મુંબઈ જવા રવાના થશે અને 21 તારીખે ફરી દીવ આવી પહોંચશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવી તમામ સુવિધા હશે. સ્વિમિંગ પૂલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાઈફાઈ સ્પા, કેસીનો સહિતની સુવિધાથી ક્રુઝ સજ્જ હશે. આ ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. ક્રૂઝમાં 2500 વ્યકિતને લઈ જવાની ક્ષમતા છે.

READ  મુકેશ અંબાણીના પરિવારને મળી ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments