તુરીયા અને મરચાની કરી ઝીરો બજેટ પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

ખેતી અને તે પણ એક રૂપિયાનું રોકાણ કર્યા વગર! પ્રાથમિક દ્રષ્ટિએ આ વાત હંબક લાગે પરંતુ મહારાષ્ટ્રના ખેડૂત પદ્મશ્રી સુભાષ પાલેકર આ બાબતને સાબિત કરી ચુક્યા છે. વર્ષોના રિસર્ચ બાદ તેઓએ આ પધ્ધતિ વિકસાવી છે. જેમાં તેઓ માત્ર ગીર અથવા કાંકરેજ ગાયથી પિયત અથવા બિનપિયત 50 વિઘા જમીનમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેવો દાવો કરી રહ્યા છે. આ દાવો અક્ષરસઃ સાચો પણ છે. ગુજરાતનાં ઘણા બધા ખેડૂતોએ પણ આ ખેતી અપનાવી છે. તો ચાલો જામકંડોરણામાં આવેલા ભાદર ગામના એક ખેડૂત હિતેશ પિપળીયાને મળીએ જેમણે ઝીરો બજેટ ખેતીથી અઢળક ઉત્પાદન મેળવ્યું છે.

READ  VIDEO: તીડથી ત્રાસી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Video: સાચા અને સારા બીજ કેવી રીતે ઓળખશો?

 

FB Comments