બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો ચેતજો, કારણ કે બર્ગરમાંથી નિકળી શકે છે જીવાત. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે વડોદરામાં. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રિય શાખ ધરાવતી બર્ગર કિંગના બર્ગરમાં મરેલું મચ્છર નિકળ્યું. ગ્રાહકે જ્યારે બર્ગર ખાવા માટે બર્ગર હાથમાં લીધું કે તેને મરેલું મચ્છર જોવા મળ્યું. બર્ગરમાં મચ્છર જોતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા અને મેનેજરને ફરિયાદ કરી. જોકે મેનેજરે બર્ગર બદલી આપવાની તૈયારી બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.

READ  ગોવાના CM મનોહર પર્રિકરનું અવસાન, તેમના વિશેની આ વાતોને જાણીને તમે કહેશો કે રાજનીતિમાં મનોહર પર્રિકર જેવા નેતાઓની દેશને ખરેખર જરુર છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજે રાત્રે ધાબા પર જવાનું ન ભૂલતા, જોવા મળશે રંગબેરંગી તારાઓની આતશબાજી! જાણો કેટલા વાગે અને કેવી રીતે જોશો?

 

FB Comments