અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ કસ્ટમ અધિકારીને લાફો મારી દીધો હતો..દુબઈથી પહેરીને આવેલા દાગીનાનું બિલ માંગતા મહિલા ઉશ્કેરાયી ગયી હતી. ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારી જેને પૂછપરછ કરી તેને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના બાદ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દાગીનાને લઈને વિવાદ વકર્યો હતો અને મહિલાએ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં BRTSના કુલ 163 અકસ્માત અને 21 લોકોના મોત

આ પણ વાંચો :   રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments