WhatsApp સાથે G-Mail, Facebook સહિતની આ એપ્લિકેશનમાં પણ થઈ શકે છે પેગાસસનો સાઈબર એટેક

આજકાલ પેગાસસ સ્પાઈવેર ચર્ચામાં છે. આ સમગ્ર ચર્ચાની શરૂઆત Whatsapp એપ્લિકેશન દ્વારા જાસૂસીની ઘટનાથી થઈ છે. Whatsappએ કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં 20 દેશમાં આશરે 1400 યુઝર્સના મોબાઈલ પર પેગાસસ દ્વારા સાઈબર જાસૂસી કરવામાં આવી છે. આ માટે Whatsappએ ઈઝરાયલની કંપની NSO પર આક્ષેપ લગાવ્યા છે. જેની સાથે સેન ફ્રાન્સિસ્કોમાં આ એજન્સી વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે.

READ  સુરત જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર, સુમુલ ડેરીએ કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ કાશ્મીરમાં સ્થિતી સ્થિર નથી, ફેરફારની જરૂરિયાત: જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

WhatsAppની સાથે અનેક એપ્લિકેશન દ્વારા પણ જાસૂસી થઈ શકે છે.

  • G-Mail
  • Facebook
  • Telegram
  • WeChat
  • Viber
  • Skype
  • Surespot
  • Calender
  • Line
  • Tango
  • FaceTime
READ  હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે

પેગાસસ એક એપ્લિકેશન છે. જે મોબાઈલ કે અન્ય ડિવાઈસમાં ચૂપચાપ હેકર્સને જાણકારી મોકલી દે છે. જાણકારો અનુસાર સ્પાઈવેરથી બચવાનો કોઈ રસ્તો નથી. જેના વિકલ્પમાં તમારે મોબાઈલ બદલવો પડશે. મોબાઈલને ફેક્ટ્રી રીસેટ કર્યા પછી પણ સ્પાઈવેરથી બચી શકાતું નથી. એક બીજી રીતે તમારે સતત તમારા મોબાઈલને અપડેટ કરતું રહેવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહાશિવરાત્રીનો તહેવાર 21 ફેબ્રુઆરીએ, જાણો કેવી રીતે કરશો વ્રત?

 

FB Comments