દાદરા નગરહવેલીના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

તસવીર પ્રતીકાત્મ છે.

દાદરા નગરહવેલીમાં ધોધમાર વરસાદની પધરામણી થઈ છે.  વાતાવરણમાં ઓચિંતો જ પલટો આવ્યો છે.  જોરદાર પવન ફુંકાવાની સાથે થયો ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે.  વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા છવાયેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

 

READ  આતંકીઓ પર ઍટૅકની શક્યતા પર CRPFનો ઇશારો, ‘ન ભૂલીશું, ન માફ કરીશું’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments