ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર

રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે.  હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાયુ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેનાથી ગુજરાતને થશે આ ફાયદો!

આ પણ વાંચો :  “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments