VIDEO: દિવાળીના અડધા તહેવાર બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસાએ વિદાય લીધા બાદ પણ સુરતમાં હજુ વરસાદ વરસી રહ્યો છે. ક્યાર વાવાઝોડાની અસરથી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે પ્રમાણે સુરતમાં વરસાદ વરસ્યો છે. દિવાળીના દિવસે જ વરસાદ વરસતાં લોકોના ઉત્સાહ પર જાણે પાણી ફરી વળ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરત પાલિકાના કર્મચારીએ રસ્તા પર થૂંક્યુ અને લોકોએ તુરંત જ 100 રૂપિયાનો દંડ કરાવ્યો

આ પણ વાંચોઃ  ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments