‘મહા’ વાવાઝોડાની અસર: કચ્છ જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Cyclone Maha brings rain in parts of Kutch, several areas waterlogged

‘મહા’ વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી છે. વાવાઝોડાની અસરને પગલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. કચ્છના નખત્રાણા, દેશલપર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. તો આ તરફ પૂર્વ કચ્છના ભચાઉમાં પણ ધોધમાર વરસાદના અહેવાલો છે.

આ પણ વાંચો: VIDEO: ‘મહા’ વાવાઝોડાને લઈને એલર્ટ, દીવ છોડી દેવા પ્રવાસીઓને સૂચના

આ સિવાય જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાની અસર જોવા મળી છે અને કેટલાક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અબડાસા પોણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહા વાવાઝોડાની અસરના પગલે વરસાદ વરસ્યો હતો.

READ  In a first for India, Rajkot to connect all villages via satellite - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments