મહા વાવાઝોડાની અસર વર્તાઈ, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં મહા વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ વરસાદની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.  ખેડૂતોના મોંઘાભાવના પાકને ફરીથી વરસાદને લીધે અસર થાય તેવી શક્યતાઓ છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના લીધે દરિયો પણ તોફાની બને તેવી શક્યતાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

આ પણ વાંચો :   અમરાઈવાડી ધારાસભ્યનો પ્રયોગ, જનતા કરી શકશે ઘરે બેસીને ફરિયાદ, જાણો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments