‘મહા’ વાવાઝોડાને લઈ રાહતના સમાચાર, વાવાઝોડું ઝડપથી નબળું પડે તેવી શક્યતા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાનું સંકટ છે. ત્યારે હવે તેને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ‘મહા’ વાવાઝોડું વેરાવળથી 640 કિલોમીટર દૂર છે. દીવની આસપાસથી સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આ વાવાઝોડું પસાર થાય તેવી શક્યતા છે. વાવાઝોડું ઝડપથી નબળું પડે તેવી શક્યતા છે. ‘મહા’ વાવાઝોડું 7 નવેમ્બરે વહેલી સવારે ગુજરાતના કિનારે ટકરાય તેવી શક્યતા છે.

READ  રાજ્યમાં ત્રણ દિવસ પડશે કાતિલ ઠંડી! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ તથા સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ અને બોટાદમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આજથી પવનની ગતિ વધશે પણ આવતીકાલથી પવનની ગતિ ધીમી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat Education board slapped fine to teachers for error in checking answer sheets

 

FB Comments