‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં મચાવી શકે છે તબાહી, રાજકોટમાં ખાસ કંટ્રોલરુમ કરાયો શરુ

‘મહા’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરીયાકાંઠા પર સૌથી વધુ જોવા મળશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓની રજા રદ કરી સ્ટેન્ડ ટુ રહેવાનાં આદેશ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO

આ પણ વાંચો :  કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

તંત્ર દ્વારા મગફળી અને કપાસ જેવા તૈયાર થયેલા પાકને નુકસાન ન થાય તે માટે તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકોને ખેડૂતોનાં સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે અને તૈયાર પાકને ઢાંકી દેવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે મહા વાવાઝોડું આગામી 6 અને 7 તારીખે સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠા સાથે ટકરાવવાનું છે. ત્યારે ભારે પવન અને વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે આપી છે.

READ  CBI, I-T raid on chartered accountant J.Somani 's office, Surat - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments