VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર યથાવત, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Cyclone Maha Parts of Ahmedabad receive rainfall

‘મહા’ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

વિસ્તારોને વાત કરીએ તો, વેજલપુર, જીવરાજ પાર્ક, શિવરંજની, બોપલ અને એસજી હાઈવે પર વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વના પટ્ટામાં ઈસનપુર, નારોલ, વટવા, નરોડા, બાપુનગર અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટાને પગલે શહેરીજનો પણ પરેશાન થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Maharashtra : 12 killed, 30 injured after crash between Bus and Truck in Latur - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments