‘મહા’ વાવાઝોડાની અસરથી ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે તુટી પડ્યો વરસાદ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ‘મહા’ વાવાઝોડાની અસર ગીરસોમનાથમાં જોવા મળી છે. જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા, કોડિનાર અને ઉનામાં પણ વરસાદ વરસ્યો છે. ‘મહા’ વાવાઝોડાની અસર અને તેનો પ્રભાવ ગીરસોમનાથ જિલ્લામાં જોવા મળ્યો છે. લગભગ 1થી 1.30 કલાકની અંદર જ ખૂબ વરસાદ વરસ્યો હતો.

READ  Mumbai: One held for trying to sell rare two-headed snake worth Rs 30 lakh - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments