‘મહા’ની અસરના પગલે જામનગર જિલ્લામાં દોઢથી 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

Cyclone Maha to merge into sea by 7 pm today, heavy rain continues to lash parts of Gujarat and Jamnagar

‘મહા’ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. જેના પગલે જામનગરમાં કાલાવડ શહેરમાં અત્યાર સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચો: બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

તાલુકાના પીઠડિયા, હરિપર, બેરાજા, ખાનકોટડા, કાલમેઘડા ગામમાં વરસાદ વરસ્યો, તો ચાપરા, ખઢેરા, માટલી સહિત અનેક ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જુસ્સો હોય તો સુરતના આ દાદાજી જેવો, 86 વર્ષની ઉંમરે કર્યું PhD

 

FB Comments