‘મહા’ વાવાઝોડની દહેશત વચ્ચે મોટા રાહતના સમાચાર, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુજરાત પરથી મોટો ખતરો ટળી ગયો છે. ‘મહા’ વાવાઝોડાની દહેશત વચ્ચે મોટા રાહતના સમાચાર આવ્યા છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને હિટ કરશે નહીં. દીવના દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર વાવાઝોડું ડિપ્રેશન બની જશે. આ વાવાઝોડું પોરબંદરથી 400, વેરાવળથી 440 અને દીવથી 490 કિલોમીટર છે. ‘મહા’ વાવાઝોડું હજુ નબળું પડશે. ત્યારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે.

READ  ગુજરાતની APMCમાં અનાજ અને શાકભાજીના ભાવ શું રહ્યા, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments