‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી

Cyclone Nisarg may not hit the Gujarat coast : MeT predicts Nisarg Gujarat na kanthe nahi takrai Havaman Vibhag ni aagahi

‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Vadodara: Chili powder thrown at angadia employee, 22 lakh looted


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments