‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને પગલે દમણનું તંત્ર સતર્ક, તમામ કંપનીઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ

Cyclone Nisarga : Following heavy rainfall alert Nisarga cyclone ni asar ni pagle daman nu tantra satark tamam company bandh rakhva collector no aadesh

‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને પગલે દમણનું તંત્ર પણ સચેત થઈ ગયુ છે. આવતીકાલે દમણની તમામ કંપનીઓ બંધ રાખવા માટે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ કેમિકલ કંપનીઓમાં વિશેષ તકેદારી રાખવા માટે કલેક્ટરે સૂચન કર્યુ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NCP ગુજરાતમાં હવે શંકરસિંહ વાઘેલાના સહારે તો શંકરસિંહ વાઘેલા તંત્ર-મંત્રના સહારે, જાણો બાપુએ કેમ કહ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments