‘નિસર્ગ’ વાવાઝોડું: મુંબઈના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

Monsoon 2020: Parts of Gujarat witness rainfall
પ્રતિકાત્મક તસ્વીર

‘નિસર્ગ’ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈમાં કાંદીવલીમાં વરસાદ વરસ્યો છે, સાથે જ મલાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવાઝોડાના પગલે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments