વાયુ વાવાઝોડાના પગલે તંત્ર હરકતમાં, પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, કોસ્ટગાર્ડની ટીમોને કરાઈ એલર્ટ

વાયુ વાવાઝોડાની આશંકાના પગલાને લઈને ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી છે. તેમાં આગામી વાયુ વાવાઝોડું જો ગુજરાત પર ત્રાટકે તો કેવી રીતે રાહત અને બચાવ કાર્ય કરી શકાય તેની ચર્ચા કરાઈ છે. હાલ વાવાઝોડાના પગલે NDRF, આર્મી, કોસ્ટ ગાર્ડ સહિતની વિવિધ એજન્સીઓને સ્ટેન્જ બાય મોડમાં રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન સાથે જીવાત...પીરસાયેલી દાળમાંથી નીકળ્યું જીવડું

 

આ પણ વાંચો:  ‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

તકેદારીમાં પગલારુપે દરિયામાં ગયેલી બોટને પરત બોલાવવામાં આવી રહી છે. મોટાભાગની બોટ તો પરત આવી ગયી છે પણ જે પણ બોટ હજુ પણ દરિયામાં છે તેની પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. બચાવ કાર્ય માટે જે જિલ્લામાં સાધનો સાથે ટીમ પહોંચી જાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

READ  પાવાગઢ મંદિર થશે બંધ? 25મીથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

FB Comments