‘વાયુ’ વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં સંભવિત વાવાઝોડા વાયુની અસર દેખાઈ રહી છે. ચક્રવાતના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દરિયામાં 40 મીટર સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો મોટી લહેરો સાથે ઉછાળા મારી રહ્યો છે.

READ  Man arrested for stabbing dog after animal bit his daughter, Mumbai - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

11 જેટલા જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની અસર થવાની છે. જેમાં વેરાવળ અને પોરબંદર પર સૌથી વધારે ખતરો ઉભો થઈ શકે છે.  જેને લઈ તંત્ર દ્વારા તમામ સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે. જો તમે કોઈપણ મુશ્કેલીમાં હોઈ અને તંત્ર સાથે સંપર્ક ન સાધી શકો તો અમને પણ વોટ્સઅપ વીડિયો દ્વારા તમે સંપર્ક કરી શકો છો. સાથે તમે તુફાનનો વીડિયો પણ અમને વોટ્સએપ પર મોકલી શકો છો.

READ  Surat hooch tragedy: Accused will not be spared: Jitu Vaghani - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments