‘વાયુ’ વાવાઝોડું: NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રવાના, મહારાષ્ટ્રની NDRFની ટીમો સ્ટેન્ડ બાય પર જુઓ VIDEO

‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી 700 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત નુકસાનને રોકવા સરકાર સજજ બની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે અને મહારાષ્ટ્રની 10 NDRFની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવશે.

READ  બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને લીધે એલર્ટ, દરિયા કિનારા નજીકના ગામડાને ખાલી કરવામાં આવી શકે

 

FB Comments