પોરબંદરની ગલીઓમાં સમુદ્રનું પાણી પહોંચ્યું, ‘વાયુ’ વાવાઝોડું પોરબંદર-વેરાવળ વચ્ચેથી પ્રવેશી શકે છે

‘વાયુ’ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાયુ વાવાઝોડું પોરબંદર-વેરાવળ વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે. અને વાવાઝોડા દરમિયાન 145થી 155 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો બીજી તરફ રાજ્યમંત્રી જયેશ રાદડીયા અને સાંસદ રમેશ ધડૂક સહિતના નેતાઓ અને મંત્રીઓ પોરબંદર પહોંચી ગયા છે.

READ  VIDEO: 'વાયુ' વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ પોરબંદરની ગલીઓમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલીક સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે વિસ્તારમાં ખતરો વધારે છે ત્યાંથી લોકોને ખસેડવાની પ્રક્રિયા થઈ રહી છે.

READ  AMC's Demolition drive in various parts of Ahmedabad is on it's peak

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments