‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

 

દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જે કોંગ્રેસ નેતાએ ભાજપ અને મોદી સરકારના વખાણ કર્યા હતા તેમની સામે પાર્ટીએ લીધું આ એક્શન!

 

 

‘વાયુ’ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત નુકસાનને રોકવા સરકાર સજજ બની છે. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે ભાવનગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોની 255 બોટ પરત બોલાવવામાં આવી છે. જિલ્લાના કુલ 34 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભાગેડુ નિરવ મોદીના ભાઈ નેહલ મોદી વિરૂદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી

આ પણ વાંચો: ‘વાયુ’ વાવાઝોડું: NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રવાના, મહારાષ્ટ્રની NDRFની ટીમો સ્ટેન્ડ બાય પર જુઓ VIDEO

 

FB Comments