VIDEO: અમરેલના જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું, પહેલી વખત ડેન્જર સિગ્નલ લાગ્યું

Signal No. 9 issued on Jafrabad port

વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું છે. જાફરાબાદ બંદર પર પહેલી વખત ડેન્જર સિગ્નલ લાગ્યું છે. જાફરાબાદ બંદર હાઈ એલર્ટ પર છે. ફિશરીઝ વિભાગે સિગ્નલ લગાવ્યું છે. 9 નંબરના સિગ્નલનો મતલબ કે વાવાઝોડુ પસાર થઇ શકે છે. આ પ્રમાણે દરિયાના પાણી કિનારો ક્રોસ કરી શકે છે.

READ  મુંબઈમાં ફરવા નીકળ્યા 'છોટે નવાબ', આવખતે પહેર્યો કૂર્તો, સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાયા તૈમૂર અલી ખાનના આ COOL PICS

આ પણ વાંચો: ખેડા જિલ્લાના ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ, જુઓ વરસાદનો VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments