સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

Strong winds olpad

સુરતના ઓલપાડ વિસ્તારમાં જાણે કે વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. ઓલપાડના કીમમાં ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ડુમ્મસ દરિયા કિનારે વાયુ વાવાઝોડાની અસરને પગલે તંત્રએ અગાઉથી તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રાખી છે.

READ  VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા

આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments