‘વાયુ’ વાવાઝોડું પાછું ફરે તેવી શક્યતા, કચ્છમાં પડી શકે ભારે વરસાદ, જુઓ VIDEO

‘વાયુ’ વાવાઝોડું કચ્છમાં પાછુ ફરે તેવી શક્યતાઓ રહેલી છે. 17 અને 18મી જૂનના રોજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. લગભગ 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ એરપોર્ટથી વિદેશી ચલણી નોટોની દાણચોરી ઝડપાઈ, જુઓ VIDEO

ઉત્તર- મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. બનાસકાંઠા, પાટણ સહિતના શહેરોમાં વરસાદ પડી શકે છે. હાલમાં ‘વાયુ’ વાવાઝોડું દીવથી 330 કિલોમીટર દુર છે. ત્યારે વાવાઝોડું પોરબંદરથી 260 કિલોમીટર દુર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

 

READ  ખેડૂતોના સૌથી વધુ આપઘાતથી પરેશાન દેશના આ રાજ્યના ખેતૂરોમાં હવે પાણીથી ચાલશે ટ્રૅક્ટર, લાખો ખેડૂતોને થશે ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments