વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ સાવધાની દાખવી રહ્યું છે.

READ  વેરાવળમાં માછીમારોને સમજાવવા પહોંચ્યા કેબીનેટ મંત્રી, માછીમારો માન્યા કે નહીં જુઓ આ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ishrat Jahan Case : P.Chidambaram should be jailed, says AITF Chairman M S Bitta - Tv9 Gujarati

 

FB Comments