ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના

cyclonic-storm-may-hit-maharashtra-gujarat-coast-by-june-3-gujarat-par-vavazoda-no-khatro-tofani-pavan-sathe-bhare-varsad-ni-sambhavna

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડા સ્વરૂપે આગળ વધશે. 3 જૂન આસપાસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO : સફાઈ કર્મચારીઓની દુનિયાની સૌથી અનોખી વિરોધ માર્ચ નિકળી રાજકોટમાં, સેકડો-હજારો લોકો પોતાનું લોહી હાથમાં લઈ પહોંચ્યા કમિશનરની કચેરીએ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments