એક પિસ્તોલ શોધવા માટે CBIએ ખર્ચી દીધા 7.5 કરોડ રુપિયા, જાણો આ કેસ વિશે

dabholkar-murder-cbi-took-help-of-ukrainian-swimmer

સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકરની હત્યા ગોળી મારીને કરી દેવાઈ હતી. તે કેસ સીબીઆઈની પાસે છે અને અગત્યના પૂરાવા તરીકે તે બંદૂકને હાસલ કરવી જરૂરી હતી. થાણેની પાસે આવેલી એક ખાડીમાં આરોપીએ બંદૂકને ફેંકી દીધી હતી અને તે બંદૂકને બહાર કાઢવા માટે સીબીઆઈને દૂબઈની એક કંપનીની મદદ લેવી પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  TikTokએ હટાવ્યા 60 લાખ આપત્તિજનક વીડિયો, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ યથાવત

આવ્યો કુલ 7.5 કરોડનો ખર્ચ

dabholkar-murder-cbi-took-help-of-ukrainian-swimmer
સીબીઆઈને મળેલી પિસ્તોલ

આ પણ વાંચો :   કોરોના વાઈરસની કેવી રીતે બચવું તેના વિશે સચિને આપી અગત્યની ટિપ્સ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નરેન્દ્ર દાભોલકર, પત્રકાર ગૌરી લંકેશ, એમએમ કલબુર્ગીની હત્યાની સાથે તાર જોડાયેલા હોવાથી સીબીઆઈ તપાસ ચાલી રહી છે. જેમાં સામાજિક કાર્યકર્તાની હત્યા અતિવાદીઓ દ્વારા કરાઈ હતી અને બાદમાં પિસ્તોલને થાણેની ખાડીમાં નાખી દેવાઈ હતી. આ ઘટનાને લાંબો સમય વીતી ગયો હતો અને પુરાવારુપે પિસ્તોલને રિકવર કરવી જરૂરી હતી. જેથી દુબઈની એક કંપનીની મદદ માગવામાં આવી હતી અને પિસ્તોલને સીબીઆઈએ રિકવર કરી છે.

READ  કોન બનેંગા કરોડપતિની 11મી સિઝનમાં PUBG ગેમ વિશે પ્રશ્ન પૂછ્યો અને પછી થયું આવું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી પિસ્તોલ

dabholkar-murder-cbi-took-help-of-ukrainian-swimmer
આ કેસમાં અગત્યના પુરાવા તરીકે પિસ્તોલને કાઢવા માટે દુબઈની કંપનીને કામ સોંપવામાં આવ્યું. તેમને અંદાજે 7.5 કરોડ રુપિયા જેટલી મોટી રકમ પણ ચૂકવવામાં આવી છે. નિષ્ણાંતોએ સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંજિગ ટેકનીકનો ઉપયોગ કર્યો હતો. જેમાં જમીનમાં કોઈપણ ધાતુ હોય તો તેના વિશે જાણકારી મેળવી શકાય છે. યુક્રેનથી આવેલાં ગોતાખોરે ડૂબકી લગાવીને આ પિસ્તોલ બહાર કાઢી હતી.

READ  VIDEO: હિંમતનગરમાં યુવા ભાજપ નેતા રવી પટેલ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

 

 

Oops, something went wrong.
FB Comments