VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ

Dahod: Case of liquor, medicine spilled in well at Piplod; Samples sent for testing

એક તરફ કોરોનાથી લોકોમાં ભયનો માહોલ છે. તેની વચ્ચે દાહોદના દેવગઢબારીયાના પીપલોદ ગામમાં પીવાનું પાણી પુરુ પડતા કુવામાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO:રાજકોટમાં આગામી 15 તારીખથી યાર્ડ શરૂ કરવામાં આવશે, કમિશન એજન્ટ અને વેપારીઓને આપવામાં આવશે પાસ

READ  ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 175 થઈ, અમદાવાદમાં 83 કેસ નોંધાયા

અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. અને પાણીનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. ત્યારે હાલ તો આ કુવામાંથી પાણી આપવાનું બંધ કરી દેવાયું છે. અને ટેન્કર મારફતે ગ્રમજનોને પાણી આપવાનું શરૂ કરાયું છે. બીજી તરફ કૃત્ય કરનારા અસામાજિક તત્વોની પોલીસે તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય


 

 

FB Comments