ઝાલોદ પંથકમાં મેઘમહેર: કાળી 2 ડેમનું પાણી છોડાતા ખેતરો જળબંબાકાર, જુઓ VIDEO

ઝાલોદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ અવિરત મેઘમહેરને પગલે કાળી 2 ડેમનું પાણી છોડવામાં આવ્યું હતુ. આ ડેમના પાણી ગુલોતરા નદી, ફળીયા ભગત, ફળીયા ટાડાગોળા, દાતિયા સહિતના ગામમાં ફરી વળ્યાં છે.

આ પણ વાંચો: અચાનક વધ્યું હેલમેટનું વેચાણ! હેલમેટની દુકાનોમાં ગ્રાહકોની લાઈનો લાગી, હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ RTOની કડક કાર્યવાહી, 350 ડ્રાઈવિંગ લાયસન્સ કરી દીધા કેન્સલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments