દાહોદના મુવાલીયા ક્રોસિંગ પાસે ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

દાહોદના મુવાલીયા ક્રોસિંગ પાસે ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં 15 લોકો સવાર હતા. કામ પરથી ઘરે પાછા ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ તમામ કર્મચારી એક ખાનગી હોસ્પિટલમાં કામગીરી બજાવતા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

READ  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ઓછા વજનની ફરિયાદ પર કલેક્ટરે લખ્યો પત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments